Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: 'કચ્છની કોયલ' ગીતા રબારીના ડાયરામાં થયો ભરપૂર ડોલરીયો વરસાદ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામે આવેલ મેલડી માતાના મંદિરના લાભાર્થે કચ્છની કોયલ ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ડાયરામાં 10, 20 અને 2000 ની નોટો સહિત યુએસ ડોલરનો પણ વરસાદ થયો હતો. આ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.

VIDEO: 'કચ્છની કોયલ' ગીતા રબારીના ડાયરામાં થયો ભરપૂર ડોલરીયો વરસાદ

સ્નેહલ પટેલ, નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામે આવેલ મેલડી માતાના મંદિરના લાભાર્થે કચ્છની કોયલ ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ડાયરામાં 10, 20 અને 2000 ની નોટો સહિત યુએસ ડોલરનો પણ વરસાદ થયો હતો. આ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.

ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર, સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર, નુકસાનની ભીતિ

ડાયરામાં એકત્ર થયેલી રકમને મંદિરના લાભાર્થે તેમજ અન્ય સામાજીક કામોમાં ઉપયોગ કરવામાં આવનાર છે. ગીતા રબારી દ્વારા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતા સ્વચ્છતાના સંદેશને લોકો સુધી પહોચાડવા માટે કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.

જુઓ VIDEO

ગીતા રબારીના ડાયરામાં અગાઉ પણ નવસારી જિલ્લામાં ડોલરનો વરસાદ થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More